<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

મોરબીમાં કિન્નરના વેશમાં લોકો પાસે જઈ બળજબરીથી પૈસા ઉઘરાવતા નકલી કિન્નરનો ભાંડો ફૂટ્યો : સાચા કિન્નરોએ પકડી પાડી પાઠ ભણાવ્યો : વિસ્તારમાં ફરીને ખોટી રીતે પૈસાની માગણી કરનાર શખ્સને અસલી કિન્નરોએ રંગેહાથ ઝડપી લીધો (પ્રવીણ વ્યાસ, મોરબી)

(10:27 PM IST)