<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કચ્છના સફેદ રણ અને રણોત્સવની મહેમાનગતિના કાયલ થયા વિખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝ : ટેન્ટ સિટીમાં રોકાણના યાદગાર અનુભવ અને રણસૌંદર્યભરી સફરથી મંત્રમુગ્ધ થયેલા દિલજીતે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સુંદર વીડિયો શેર કર્યો : કચ્છના પ્રવાસ દરમિયાન માણેલા અનુભવોની શેર કરી ઝલક : જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(8:14 PM IST)