News of Monday, 29th June 2026
ભાવનગરના ઈશ્વરિયામાં વર્ષોથી સેવા આપતા શિક્ષક દંપતિનો બદલી થતાં વિદાયમાન સમારોહ યોજાયો : ઈશ્વરિયા ગામની શાળામાં વર્ષો સુધી ઉત્તમ શૈક્ષણિક સેવાઓ આપ્યા બાદ ખેડા જિલ્લામાં બદલી થતાં વિદાય લઈ રહેલા શિક્ષક દંપતિ પ્રકાશભાઈ પંચાલ અને ભૂમિકાબેન પંચાલને આચાર્ય કિશોરભાઈ ઢેઢી, શાળા પરિવારના સભ્યો તેમજ કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા સાદા ઉપક્રમમાં શુભકામનાઓ સાથે વિદાયમાન આપવામાં આવ્યું તે સમયની તસવીર. (અહેવાલ - મુકેશ પંડિત)

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
