તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સમર્થ કવિ રાજેન્દ્રભાઈ શુક્લની વિદાય પર પૂ. મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી : ગુજરાતી સાહિત્ય અને ભાષામાં તેમનું સ્થાન એક ઋષિ કવિનું ગણાવ્યું : ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રામ સ્મરણ સાથે મોરારિબાપુનો શોક સંદેશ : મૂર્ધન્ય સાહિત્યકાર અને ઋષિ કવિની વિદાયને પ્રણામ કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી (અહેવાલ - મુકેશ પંડિત)

(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
