<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સિંહ, દીપડા, ભૂંડ અને રોઝ જેવા જંગલી પ્રાણીઓના વધતા ત્રાસથી ખેડૂતો ભયભીત:રબારીકાની ઘટનામાં વન વિભાગની નિષ્ફળતા અને ખેડૂતો પર થતા ખોટા કેસોના વિરોધમાં, ભારતીય કિસાન સંઘ દ્વારા વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન યોજાશે

(1:02 AM IST)