<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

જોડિયાના કુંડળ ગામે સારા વરસાદની કામના સાથે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા હનુમાનજી મંદિરે ૨૪ કલાકના અખંડ જાપનું આયોજન : મેઘરાજા મહેરબાન થાય અને ખેતીને રાહત મળે તે માટે કરાઈ વિશેષ પ્રાર્થના : નેપાળ પૂર હોનારતના દિવંગતોની આત્માની શાંતિ અર્થે દીપમાળા પ્રગટાવી શ્રદ્ધાંજલિ અપાઈ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(3:05 PM IST)