તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરશે. અલીગઢમાં ભારતીય કિસાન યુનિયને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પૂતળું બાળવાની જાહેરાત કરી:વિરોધ પ્રદર્શનને પગલે ખેડૂત સંગઠનોની ગતિવિધિઓ પર નજર રહેશે.

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
