<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

જામનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતાતુર : બિયારણ, ખાતર અને મજૂરીનો મોટો ખર્ચ કર્યા બાદ મગફળી અને કપાસનો પાક સુકાવાની કગાર પર પહોંચ્યો : જોડિયા તાલુકાના નેસડા ગામના ધરતીપુત્રોએ પાક બચાવવા સરકાર સમક્ષ કરી આજીજી : લાખો રૂપિયાનું નુકસાન અટકાવવા 'સૌની યોજના' હેઠળ ડેમો ભરી કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવા ઉગ્ર માંગ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડીયો

(11:59 AM IST)