તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
જામનગરના દરેડ બસ સ્ટેન્ડ નજીક ગલીમાં આવવા બાબતે બોલાચાલી બાદ જીવલેણ હુમલો : ૧૭ વર્ષીય સાગર ખરા નામના સગીરનું કરુણ મોત : ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી બે શખ્સો ફરાર : પોલિસે હુમલાખોરોની ઓળખ મેળવવા અને હત્યાના ચોક્કસ કારણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
