તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
મોરબીમાં સગીર પુત્ર પાસે સ્કોર્પિયો ચલાવડાવી વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવો પિતાને ભારે પડ્યો : ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કરી કડક કાર્યવાહી : વાયરલ વીડિયોના આધારે તપાસ કરી પોલીસે નાની બરાર ગામના વસંતભાઈ બકુત્રા સામે પગલાં લીધા : જોખમી ડ્રાઈવિંગ બદલ સગીરના પિતા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી (પ્રવીણ વ્યાસ, મોરબી) : જુઓ વિડીયો

(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
