<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

રાજસ્થાનમાં ભયંકર વાવાઝોડું: ફલોદીમાં ખાનાખરાબી: ​ફલોદીના લૂણા ગામ અને બિકાનેરના નૌરંગદેસરથી રાયસર વચ્ચે ગઈકાલે બપોરે ભયંકર આંધી અને વાવાઝોડું ત્રાટક્યું હતું. દિવસે જ રાત જેવું અંધારું છવાઈ ગયું હતું, જાણીતા પત્રકાર અરવિંદ ચોટીયાનું કહેવું છે કે તેમણે પોતાના સમગ્ર જીવનમાં આવું ભયાનક અને ખતરનાક વાવાઝોડું અગાઉ ક્યારેય જોયું નથી. : જુઓ વિડીયો

(10:21 AM IST)