<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ફિફા વર્લ્ડકપ ૨૦૨૬ : ફૂટબોલ મહાકુંભનો આજથી પ્રારંભ : યુએસએ, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં ફિફા વર્લ્ડકપ ૨૦૨૬નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. રાત્રે ૧૧ વાગ્યે શકિરાના પરફોર્મન્સ સાથે ઓપનિંગ સેરેમની અને મોડી રાત્રે ૧૨:૩૦ વાગ્યે મેક્સિકો-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ વખતે ઇતિહાસમાં પહેલીવાર ૪૮ ટીમો વચ્ચે ૧૬ સ્ટેડિયમોમાં કુલ ૧૦૪ રોમાંચક મેચો રમાશે.

(9:31 AM IST)