હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd October 2026
એઇમ્સના દર્દીઓ માટે આખરે આવકારદાયક નિર્ણયકાલે પરાપીપળિયા ખાતે નવા બસ સ્ટેશનનું ખાતમુર્હૂત દિવાળીમાં ગોધરા-ઝાલોદ-સોૈરાષ્ટ્ર માટે ૫૦ એકસ્ટ્રા બસો દોડાવાશે : રાજકોટ એસટી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છેઃ એઇમ્સના દર્દીઓ-પરાપીપળીયા ગામ લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશેઃ કાલે એઇમ્મસની બાજુમાં પરાપીપળીયા ખાતે નવા બસ સ્ટેશનનું ખાતમુર્હૂત થશેઃ સવારે ૧૧ વાગ્યે આ કાર્યક્રમ યોજાશેઃ લાખોના ખર્ચે બનનારા આ નવા બસ સ્ટેશનમાં તમામ સૂવિધા હશેઃ દરમિયાન આગામી દિપાવલી તહેવારને અનુલક્ષી રાજકોટ સહિત ડિવીઝનના ૯ ડેપો પરથી ૫૦ એકસ્ટ્રા બસો ગોધરા, ઝાલોદ, દાહોદ તથા સોૈરાષ્ટ્ર-કચ્છના અન્ય સેન્ટરો પર દોડાવાશે.

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
