<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

આખરે ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી મેળામાં સુરક્ષા ચકાસણી પૂર્ણ થતાં ચકડોળ સહિતની રાઇડ્સ શરૂ કરવા તંત્ર દ્વારા લીલી ઝંડી આપાઈ : ​ટૂંક સમયમાં રાઇડ્સ ધમધમતી થશે અને સાંજે રાસ-ગરબાની રમઝટથી મેળાની રોનક વધશે : પ્રમુખ વિનુભાઈ વાધેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ તથા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા નગરજનોને ભાવભર્યું આમંત્રણ ​(સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(8:05 PM IST)