<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) માં સ્ટેશન રોડ પર એમકે ચેમ્બુર બિલ્ડિંગના બી વિંગમાં આગ લાગવાથી સાત લોકો ગુંગળામણનો ભોગ બન્યા :તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હવે તેમની હાલત સ્થિર છે. ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે અને તેને બુઝાવી દીધી છે

(5:41 PM IST)