News of Thursday, 4th June 2026
દિલ્હીના પગલે બિહારમાં અગ્નિકાંડ: ખાનગી હોસ્પિટલન આઇસીયુમાં આગ ફાટી નીકળતા ૧૦ દર્દીઓના મોતનો સેવાઈ રહેલો ભય: સત્તાવાર ચાર મોતની જાહેરાત : હવે બિહારમાં અગ્નિકાંડ: દિલ્હીની એક હોટેલમાં અગ્નિકાંડમાં ૨૧ લોકોના મોત બાદ બિહારના મુઝફ્ફરપુરમાં આજે વહેલી સવારે બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલા 'પ્રસાદ હોસ્પિટલ' ના આઈસીયુમાં અચાનક આગ ફાટી નીકળતા દસેક લોકોના મૃત્યુનો ભય સેવાઈ રહ્યો છે. ગૂંગળામણ અને દાઝી જવાને કારણે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મોતની સત્તાવાર પુષ્ટિ.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
