<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

અમૃતસરમાં કપિલ શર્માના ઘર પર ફાયરીંગ : હુમલાખોર બાઇક પર આવ્‍યા હતા : કેનેડામાં કપિલના કાફે પર બે વખત ફાયરીંગ થઇ ચુકયું છે : પોલીસ સમગ્ર વિસ્‍તાર સીલ કરી દીધોઃ તપાસનો ધમધમાટ

(3:59 PM IST)