તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ઈઝરાયેલમાં હંટાવાયરસનો પ્રથમ કેસ નોંધાતા ફફડાટ : એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર જીવલેણ વાયરસનો પ્રકોપ, 3 મુસાફરોના મોતથી ખળભળાટ : માણસથી માણસમાં ફેલાતા અને 50% મૃત્યુદર ધરાવતા જોખમી સ્ટ્રેન સામે કોઈ ઈલાજ ઉપલબ્ધ નથી : કેપ વર્ડે દ્વારા પ્રવેશ નકારાતા 147 મુસાફરો સાથેનું જહાજ સ્પેન તરફ રવાના

(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
