તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
રાજકોટ જીલ્લામાં ૩પ૦૦ કર્મચારીઓ દ્વારા પ્રથમ તબક્કાની વસતિ ગણતરીનો પ્રારંભ : ૩પ પ્રશ્નો પૂછાશે : હાઉસ લીસ્ટીંગ અને મકાન ગણતરી : ૮૦૦ નાગરીકો દીઠ એક કર્મચારી : રાજકોટ કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળર ાજકોટ જીલ્લામાં ૩પ૦૦ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ દ્વારા પ્રથમ તબક્કાની વસતિ ગણતરીનો પ્રારંભ થયો છે : ૮૦૦ નાગરીકો દીઠ એક કર્મચારી હાઉસ લીસ્ટીંગ- મકાન ગણતરી કરશે : ૩પ જેટલા પ્રશ્નો પુછાશે : જેમાં ઇન્ટરનેટ -સ્માર્ટફોન-પીવા માટે વોટર બોટલ -ખોરાકમાં લેવાના મુખ્ય ધાન્યો વિગેરે પ્રશ્નો દ્વારા આધુનિક ડેટાબેઇઝ તૈયાર કરાશે : આ ઝુંબેશ ૩૦ જુન સુધી ચાલશે : દર અઠવાડિયે રીપોર્ટ આપવા કલેકટરની સૂચના

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
