<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ધોરણ-1 પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ, 54,588 અરજીઓ કેન્સલ:અન્ય કારણોસર 2,034 અરજી રિજેક્ટ, પ્રવેશ માટે કુલ 2,42,500 અરજી થઈ હતી, 1,85,878 અરજી માન્ય રાખવામાં આવી

(1:19 AM IST)