તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
૧૭મી તમિલનાડુ વિધાનસભાનું પહેલું સત્ર ૧૧ મે, ૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ચેન્નાઈમાં સચિવાલયના વિધાનસભા ચેમ્બરમાં બોલાવાયુ છે. આ દિવસે નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી મંગળવાર, ૧૨ મે, ૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે યોજાશે.

(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
