News of Saturday, 11th July 2026
કેરેબિયન દ્વીપસમૂહ સ્થિત બહામાસના નોર્થ એન્ડ્રોસમાં ફ્લેમિંગો એરનું સેસના વિમાન ક્રેશ થતાં સવાર તમામ ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત : દેશના ૫૩મા સ્વતંત્રતા દિવસે જ ઘટી મોટી દુર્ઘટના : નાસાઉથી સેન એન્ડ્રોસ જઈ રહેલા પ્લેન અકસ્માત અને અન્ય એક એવિએશન સેફ્ટીની ઘટના બાદ સત્તાધીશોએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્લેમિંગો એરનું ઓપરેટિંગ સર્ટિફિકેટ સસ્પેન્ડ કર્યું : જુઓ વિડીયો

(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
