તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટનું હવામાં ઈમરજન્સી અને તેની પાછળ ફાઈટર જેટ્સ રવાના થવા પાછળ હાઈજેકિંગ નહીં પણ, પ્લેનના 'કોકપિટ' માં બે પાયલોટ્સ વચ્ચેની ઢીસુમ-ઢીસુમ નીકળી : મધ્ય આકાશે, કૂકડાની જેમ ઝગડી પડેલા પાયલોટોએ મધ્ય પૂર્વમાં મચાવ્યો હડકંપ : કોકપિટને રેસલિંગ રિંગ બનાવી દેતાં ૧૫૦થી વધુ ઈઝરાયેલી મુસાફરો સાથે ફ્લાયદુબઈના પ્લેનનું સાઉદીમાં સેફ લેન્ડિંગ : વડાપ્રધાનની ઈમરજન્સી બેઠક અને ગભરાટ વચ્ચે 'હવાઈ યુદ્ધ'નું કારણ જાણી સહુ માથે હાથ દઈ બેઠા!

(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
