તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
અમદાવાદના ઘુમામાં કાર નીચેથી દીપડો નીકળ્યાના વાયરલ વિડિયો અંગે વન વિભાગની સ્પષ્ટતા : તપાસ દરમિયાન પગલાં બિલાડીના હોવાનું સામે આવ્યું : કાર નીચેથી દીપડો નહીં પણ બિલાડી જ બહાર નીકળી હતી : સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખોટી અફવાઓ ન ફેલાવવા પુનઃ અપીલ : વન્યપ્રાણી અંગેની કોઈપણ સાચી માહિતી માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૭૬૦૦૦ ૦૯૮૪૫ પર વન વિભાગનો સંપર્ક કરવા અનુરોધ (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર) : જુઓ વિડિયો

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
