<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ભાવનગર જિલ્લાના ઘોઘા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી નાનાભાઈ રોયલાનું આજરોજ ૮૦ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે.

(4:53 PM IST)