<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ નેતા આઈપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા પોલીસના સકંજામાં ઝડપાયા : આઈપીએલ ક્રિકેટ મેચ પર નસીબ અજમાવતા કાંતિ નકુમ પર પોલીસનો દરોડો : પ્રતિબંધિત સટ્ટાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા પૂર્વ પ્રમુખની અટકાયતથી પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી

(11:08 AM IST)