<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

રાજકોટની પીડીએમ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને અગ્રણી શિક્ષણવિદ્ ડો. રતુભાઈ શિંગાળાનું દુઃખદ અવસાન : ઉચ્ચ શિક્ષણ અને પ્રકાશન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર ડો. શિંગાળાના સક્ષમ નેતૃત્વમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાયું : શિક્ષણ જગતમાં ઘેરા શોકની કાલીમા (વિજય વસાણી, અકિલા)

(5:46 PM IST)