<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

(કરેક્શન) IPLમાં ચેન્નાઇ સુપર કિંગ્સના નવા મુખ્ય કોચ તરીકે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનની નિયુક્તિ : ૨૦૨૭ની સિઝનથી સંભાળશે જવાબદારી : અગાઉના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે IPL 2026 બાદ CSK છોડતાં ઝહીર ખાનની કરાઈ પસંદગી : સીએસકે ટીમના કાર્યભારમાં નવો અધ્યાય (વિજય વસાણી, અકિલા)

(8:41 PM IST)