તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
જસદણના આલણ સાગર ડેમમાં નહાવા પડેલા ચાર માસૂમ બાળકો ડૂબ્યા : તળાવની પાળ પરથી માત્ર સાયકલ અને કપડાં મળતા પરિવારમાં ભારે આક્રંદ : રાજકોટ જિલ્લાના જસદણ થી ચાર કિલોમીટર દૂર આવેલ બાખલવડ પાસેની જળરાશિમાં ગૂમ થયેલા સામાન્ય પરિવારના બાળકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા ડેમના ઊંડા પાણીમાં યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરાઈ (વિજય વસાણી, અકિલા)

(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
