<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

કોડીનાર તાલુકા પંચાયતમાં ભાજપના ગઢમાં ગાબડું : કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાના ગામ સહિત ૧૨ બેઠકો પર કોંગ્રેસનો પંજો લહેરાયો : પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના હોમગ્રાઉન્ડમાં કોંગ્રેસે બહુમતી સાથે ભાજપને આપી પછડાટ, ૨૪ બેઠકોમાંથી ભાજપને ૧૧ અને અપક્ષને ૧ બેઠક મળી

(4:32 PM IST)