તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 22nd November 2026
ઉત્તર પ્રદેશના પાંચ શહેરોમાં ગેસના ભાવમાં વધારો : લખનૌ અને આગ્રા સહિતના શહેરોમાં CNG પ્રતિ કિલો રૂ. ૨ અને PNG પ્રતિ SCM રૂ. ૧ મોંઘો થયો : શિયાળામાં વધતી માંગ અને વૈશ્વિક ગેસ પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે RLNG ખરીદી ખર્ચ વધતા ગ્રીન ગેસ લિમિટેડ (GGL) દ્વારા ૨૨ નવેમ્બરના રોજ સવારે ૬ વાગ્યાથી નવા દરો લાગુ : લખનૌ-આગ્રામાં CNG રૂ. ૧૧૦ અને PNG રૂ. ૫૭.૫૦, ઉન્નાવમાં CNG રૂ. ૧૦૭ અને PNG રૂ. ૫૭ તેમજ અયોધ્યા-સુલતાનપુરમાં CNG રૂ. ૧૦૮ અને PNG રૂ. ૫૮.૫૦ થયો

(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
