<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

આઈસગેટ પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા દેશભરના બંદરો પર સોના અને ચાંદીની આયાત ઠપ : સંશોધિત ટેરિફ દર સ્વીકારવામાં મુશ્કેલી સર્જાતા કસ્ટમ ક્લિયરન્સ અટક્યું : ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસિએશન દ્વારા નાણા અને વાણિજ્ય મંત્રાલય સમક્ષ ટેકનિકલ સમસ્યા વહેલી તકે ઉકેલવા ઉગ્ર રજૂઆત : ડ્યુટી ચૂકવણીમાં વિલંબ થતાં આયાતકારો પર વ્યાજનું વધારાનું આર્થિક ભારણ વધી રહ્યું હોવાનો દાવો (ન્યૂઝફર્સ્ટ)

(5:09 PM IST)