<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

કેન્દ્રીય કર્મચારી ઓ માટે ખુશખબર! સરકારે ઝ઼ખ્માં ૨„ નો કર્યો વધારોઃ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય કેન્‍દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્‍થા એટલે કે DAમાં ૨ %નો વધારો કરવામાં આવ્‍યો છે. આ વધારો એવા સમયે આવ્‍યો છે જ્‍યારે કર્મચારી સંગઠનો દ્વારા ૮માં પગાર પંચની જોરશોરથી માંગ કરવામાં આવી રહી છે. - કર્મચારી સંગઠનોએ ફિટમેન્‍ટ ફેક્‍ટર ૩.૮૩ કરવાની માંગ કરી છે, જેનાથી લઘુત્તમ બેઝિક સેલેરી ૧૮ હજારથી વધીને ૬૯ હજાર રૂપિયા થઈ શકે છે.

(1:51 PM IST)