<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સુરતના ડુમસ સી-ફેસ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહેલી સવારે યોગાભ્યાસ કરીને 'સ્વસ્થ ગુજરાત ફિટ ગુજરાત'નો આપ્યો પ્રેરણાદાયી સંદેશ : મજબૂત અને નિરોગી ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને નિયમિત યોગ કરવાનો દેવવ્રતજીએ કર્યો અનુરોધ : દરિયા કિનારે યોગાસનો કરીને રાજ્યના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા કર્યું આહ્વાન

(11:44 AM IST)