<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સુરતના શ્યામનગરમા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી : સુરત::સુરતના કામરેજ શ્યામનગર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એમએસઆઇટીના વિદ્યાર્થીની કુમકુમ મહેતાએ આરતી ઉતારી હતી.(તસ્વીર-અહેવાલ:કમલેશ મહેતા-સુરત)

(2:04 PM IST)