તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સુરતના શ્યામનગરમા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી સુરતઃ સુરતના કામરેજ શ્યામનગર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોસવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એમએસઆઈટીના વિદ્યાર્થીની કુમકુમ મહેતાએ આરતી ઉતારી હતી. (તસ્વીર-અહેવાલઃ કમલેશ મહેતા-સુરત)

(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
