તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ગુજરાત સરકાર દ્વારા બકરી ઈદની જાહેર રજામાં સુધારો : ૨૭ મેને બદલે ૨૮ મે ૨૦૨૬ ગુરુવારના રોજ સરકારી કચેરીઓ અને બેંકોમાં રજા જાહેર કરાઈ : સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશન અનુસાર ૨૭ મે બુધવારના રોજ તમામ સરકારી કચેરીઓ, બેંકો, બોર્ડ કોર્પોરેશન અને પંચાયતો ખુલ્લી રહેશે : રાજ્યપાલના આદેશથી અધિક સચિવ જ્વલંત ત્રિવેદી દ્વારા સચિવાલય ગાંધીનગરથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો

(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
