તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ગુજરાતી લોહાણા વેપારીનો વરલી સી-લીંક ઉપરથી દરિયામાં કુદી આપઘાત : મૂળ મુંબઈના થાણેના રહીશ ૫૧ વર્ષના રઘુવંશી - ગુજરાતી બિઝનેસમેન ભાવેશ નવીનચંદ્ર મજીઠીયાએ મુંબઈ ખાતે આવેલા બાંદ્રા વરલી સી લિંક ઉપરથી દરિયામાં કૂદકો મારી આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો હતો. ઉલટી થતી હોવાનું જણાવી ટેક્સી રોકાવી હતી અને સીધા જ દરિયામાં કૂદી પડેલ. નાણાકીય તનાવ હોવાનું મનાય છે.

(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
