<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડ પંથકના ટેભડા, ધરમપુર, નાંદુરી તેમજ જસાપરમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી : ભર ચોમાસે વરસાદની અછત બાદ અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં રહેલો પશુઓનો ચારો પલળી ન જાય તે માટે ખેડૂતોએ તેને ઢાંકવાની ફરજ પડી (વિડીયો : કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડિયો

(6:17 PM IST)