તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ઓમાનના દરિયામાં 'હાજી અલી' જહાજ ડૂબ્યું પણ ૧૪ ખલાસીઓ સુરક્ષિત : ભારત આવતા બે LPG ટેન્કર હોર્મુઝની સામુદ્રધુની પાર કરી સલામત રીતે આગળ વધ્યા : મધદરિયે હુમલા બાદ લાગેલી આગમાં જહાજ જળસમાધિ પામ્યું - ઓમાન કોસ્ટગાર્ડે ક્રૂ મેમ્બર્સને ઉગાર્યા : કંડલા અને ન્યૂ મેંગલોર પોર્ટ પર ૧૬-૧૮ મેના રોજ LPG જહાજો પહોંચશે તેમ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે જણાવ્યું

(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
