<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વ્‍યાજખોરીમાં ફસાતાં કુતિયાણાના હરેશ સોલંકીએ સરદારગઢના સ્‍મશાનમાં ઝેર પીધું: રાજકોટમાં મોત ઉઘરાણીથી કંટાળી જઇ ઘરેથી નીકળી પહેલા માતાજીના મઢે જઇ દર્શન કર્યા પછી પગલું ભર્યુ : ત્રણ બહેનનો એક જ ભાઇ હતોઃ હાલ છુટક મજુરી કરતાં યુવાને વાળની ગુંચ વેંચવાનો ધંધો ચાલુ કરતાં ખોટ ગઇ હતીઃ છએક લોકો પાસેથી વ્‍યાજે નાણા લેતાં પાંચેક લાખનું દેણું થઇ ગયું હતું

(11:25 AM IST)