<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

હસમુખ પટેલ અને ઇન્દુમતી પટેલ સજોડે બજરંગ વ્યાયામ મંદિર, કેનાલ રોડ પર મતદાન કર્યું. પહેલું મતદાન 50 વર્ષ પહેલા કર્યું હતું . તેઓએ લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી

(11:43 AM IST)