<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સૌરાષ્‍ટ્ર -ગુજરાત ઉપર પ્રચંડ વાદળો છવાયા : રાજકોટઃ રાજ્‍યમાં ચોમાસુ પૂરજોમમાં છે. ખાસ કરીને ગુજરાત રીજીયનમાં બેફામ વરસી રહ્યો છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. ત્‍યારે આજે બપોરે ૧:૩૦ વાગ્‍યે લેવાયેલ ઈન્‍સેટ તસ્‍વીરમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં પ્રચંડ વાદળોનો ગંજ જોવા મળે છે

(3:25 PM IST)