<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

અમદાવાદના વાસણા સહિત આજુબાજુના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ ખાબક્યો : નીચાણવાળા માર્ગો પર ભરાયા પાણી : અસહ્ય ગરમી અને અકળાવનારા ભારે બફારાથી તોબા પોકારી ઉઠેલા શહેરીજનોને મેઘરાજાના ધમાકેદાર આગમનથી મળી મોટી રાહત (જિલ ચાવડા, અમદાવાદ) : જુઓ વિડીયો

(11:00 PM IST)