હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd July 2026
બામણાશા ઘેડ પંથકમાં ભારે વરસાદ : ૩ ઇંચ રાજકોટ : બામણાશા ઘેડ (તા. કેશોદ, જી. જુનાગઢ)માં ગઇકાલથી ભારે વરસાદ પડી રહ્યાનું અકિલાના શ્રોતા આહિર મશરીભાઇ કારંગીયા જણાવે છે. સવાર સુધીમાં ૩ ઇંચ પાણી પડયું છે. ઠેરઠેર પાણી ભરાયા છે. સવારે પણ વાદળાઓ છવાયેલા જોવા મળે છે.

(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
