<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

મુંબઇમાં એકધારો વરસાદ : ૨૪ કલાકમાં ૧૦ ઇંચ ખાબકયો મુંબઇ : મુંબઇમાં ગઇકાલ રાતથી એકધારો વરસાદ વરસી રહયો છે. આ લખાય છે ત્‍યારે જાણવા મળતી વિગત અનુસાર કોલાબાર ખાતે ર૪૮ મીમી અને શાંતાક્રુઝ ખાતે રરપ મીમી વરસાદ નોંધવામાં આવ્‍યો છે. સીઝનનો કુલ વરસાદ કોલાબામાં પ૪ર મીમી નોધાયો છે. હજુ વરસાદ ચાલુ છે, શહેરના અનેક વિસ્‍તારમાં પાણી ભરાય ગયા છે.

(3:39 PM IST)