News of Sunday, 2nd August 2026
ધ્રોલના ગ્રામ્ય પટ્ટામાં સવારના ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસી જતાં ઉંડ-૧ ડેમ વિસ્તારમાં અઢી ઇંચ મેઘમહેર : શહેરમાં કોરા વાતાવરણ વચ્ચે સીમ વિસ્તારના હોકળાઓમાં નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશાલી : ધ્રોલ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં જળસ્ત્રોતો સજીવન થતાં ધરતીપુત્રો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો (સંજય ડાંગર, ધ્રોલ)

(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
