<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

બપોરે બે વાગ્‍યાથી અમદાવાદમાં ધોધમાર ચાલુ : રાજકોટ : આ લખાય છે ત્‍યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે. ઘનઘોર અંધારૂ છવાઇ ગયું છે, સવારે તડકો રહ્યા બાદ બપોરના વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ દે ધનાધન વરસાદ ચાલુ થયો છે.

(3:26 PM IST)