<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

હાય રે, ગરમી : બરફ ગોળાને શરણે યુવતીઓ આકાશમાંથી ઓકતી અગનઝાળના અસહ્ય વાતાવરણમાં ભરબપોરે શહેરના સામાન્‍ય જનજીવનને વેક્‍યુમબ્રેક વાગે છે જે સાથે રાજમાર્ગો જ નહિ, બજારો પણ સુમસામ બને છે. ઉની-ઉની લૂના વાયરા વચ્‍ચે શરીરનું તાપમાન જાળવવા માટે ઠંડી છાસ-લસ્‍સી, બાફલો, ઠંડાપીણાં, આઇસ્‍ક્રીમ, સરબત, બરફના ગોળાની માગમાં ધરખમ વધારો નોંધાય છે. તસવીરમાં યુવતીઓ બરફનો ગોળો આરોગતી દ્રશ્‍યમાન થાય છે.

(3:23 PM IST)