તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
અમદાવાદ ખાતે આવેલ આસારામ બાપુનો આશ્રમ તોડી પાડવા મંજૂરી હાઇકોર્ટની ડબલ બેંચે આશ્રમની અપીલ ફગાવી દીધી.આશ્રમે નદીના પટની જમીન પચાવી પાડી હોવાનું કોર્ટમાં ખુલાસો.આશ્રમ દ્વારા વારંવાર નિયમ ભંગ કરવા બદલ કોર્ટે કડક વલણ લઈ હુકમ કર્યો.જમીન ખાલી કરવાની શરતે સ્ટે આપવાની પણ કોર્ટે તૈયારી બતાવી છે સામે પક્ષે આશ્રમે ઉપલી કોર્ટમાં જવા માટે ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે. (વિજય વસાણી ગાંધીનગર)

(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
